🙏 પુનઃપ્રણિપાત ભારતવાસી 🙏

અમારી સેવા/ઓ વિશે જાણવા અથવા લેવા હેતુ, 'અભિનવ વેપાર ઉપદેશક' ના આ જાલસ્થાન પૃષ્ઠમાં આવવા માટે સહહૃદય તમારો ઘણો ઘણો આભાર.

------ પર્વ ડઢાણીયા ------

નવો વેપારીક વિચાર આપવો

તમારી ઈચ્છા, રુચિઓ અને ક્ષમતાઓ પર આધારિત નવો વેપારીક વિચાર આપવો.

નવો વેપારીક વિચાર + આયોજન

નવો વેપારીક વિચાર સાથે અમારા દ્વારા નવો વિચાર પર પૂર્ણ આયોજન કરવામાં આવે છે.

નવો વેપારીક વિચાર + આયોજન + કાર્યાન્વયન

નવો વેપારીક વિચાર સાથે તેના પર પૂર્ણ આયોજન સાથે વેપારને વાસ્તવિક રૂપ આપવવામાં સહાયતા કરવામાં આવે છે.

વેપાર માટે નામ શોધવું

તમારા વેપાર માટે અનન્ય & સ્મૃતિમય નામોની સૂચિ પ્રદાન કરીએ છીએ.

Domain Name Search

જાલસ્થાન બનાવવા માટે નામનું domain name શોધવાની સેવા પ્રદાન કરીએ છીએ.

Domain Name Purchase

જાલસ્થાન બનાવવા માટે નામનું domain name લેવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વેપાર ચિન્હની ઉપલબ્ધતા શોધવી

તમારા વેપારનું વિસ્તરણ કરવા અથવા અનન્ય નામનો અનધિકૃત ઉપયોગ થતો રોકવા માટે અમે વેપાર ચિન્હ શોધવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વેપારનું પ્રતીક ચિન્હ બનાવો

તમારા વેપારીની પ્રતિભા વ્યક્ત કરતું પ્રતીક ચિન્હ બનાવવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વેપાર સ્થળ શોધવું

તમારા વેપાર માટે આદર્શ સ્થળ શોધવામાં સહાયતા કરીએ છીએ.

વેપાર માટે ભાગીદાર શોધવા

તમારા વેપાર માટે યોગ્ય અને વિશ્વસનીય ભાગીદાર શોધવામાં સહાયતા કરીએ છીએ.

વેપારમાં રોકાણ મેળવો

યોગ્ય અને વિશ્વસનીય વ્યક્તિ દ્વારા, બિન-કાર્યરત ભાગીદાર રૂપે, તમારા વેપારમાં માત્ર રોકાણ મેળવવામાં તમારી સહાયતા કરીએ છીએ.

વિક્રેતાઓ જોઈએ

અમારી સેવા લેતા ગ્રાહકો માટે વિશ્વસનીય વિક્રેતાઓ પુરા પાડવાની સેવા પ્રદાન કરીએ છીએ.

HR ઉપદેશક / ઠેકેદાર / આડત જોઈએ

અમારી સેવા લેતા ગ્રાહકો માટે વિશ્વસનીય HR ઉપદેશક / ઠેકેદાર / આડત પુરા પાડવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વેપાર સંચાલન સેવા

અમારી સેવા લેતા ગ્રાહકોના પ્રતિદિનના વેપાર સંચાલન માટે, ત્રાહિત પક્ષ દ્વારા, અમે તમારા વેપારમાં આવશ્યક એવી વિવિધ સંચાલન સેવાઓ પ્રદાન કરીએ છીએ.

વિપણ સંશોધન

ગ્રાહકોની ઈચ્છાઓ, વિપણમાં પ્રતિસ્પર્ધા અને વિપણમાં ચાલનાર ગતિવિધિઓ વિશે માહિતી એકત્રિત કરવી.

વિપણ સંશોધન + વિશ્લેષણ

વિપણ સંશોધન સાથે તેમાંથી મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરવાની સેવા પ્રદાન કરીએ છીએ.

મુખ્ય પ્રદર્શન સૂચકાંક (KPI) વિકસાવવા

તમારા વેપારની આવશ્યકતા અનુસાર, તમારા વેપારને સફળતા અપાવતા સૂચકાંકો વિકસાવવાની સેવા પ્રદાન કરીએ છીએ.

સામાજિક મંચ વ્યવસ્થાપન

સામાજિક મંચ (FB / insta / twitter / linkedin / whatsapp) માં તમારા વેપારના નામના ખાતાનું વ્યવસ્થાપન કરવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વ્યૂહરચના ઉપદેશ

તમારા વેપારની લાંબા ગાળાની વૃદ્ધિ અને સફળતા માટે, અમે વ્યૂહાત્મક યોજના અને ઉપદેશ રૂપી સેવા પ્રદાન કરીએ છીએ.

પ્રચાર સંબંધિત ઉપદેશ

તમારા વેપારને લક્ષ્યાંક વિપણ સુધી પહોંચાડવા અને ગ્રાહક વધારવા હેતુ, અમે પ્રચાર વ્યૂહરચનાઓ બનાવવાની સેવા પ્રદાન કરીએ છીએ.

ઉત્પાદન પ્રક્રિયા ઉપદેશ

તમારા વેપારની કાર્યક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટે અમે ઉત્પાદન પ્રક્રિયાઓને સુધારવા / ફેરફાર કરવાની સેવા પ્રદાન કરીએ છીએ.

વ્યક્તિગત સ્વ-પ્રચાર

અમે તમારી વ્યક્તિગત પ્રતિષ્ઠા અને પ્રભાવનું નિર્માણ અને પ્રચાર કરવાની સેવા પ્રદાન કરીએ છીએ.

શું તમે તમારા વેપારને વધારવા માંગો છો ?

અમારો સમૂહ તમારા વેપારની આવશ્યકતા અનુસાર વિશેષ સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે તો અમારો સંપર્ક કરો અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જાવ.