🙏 પુનઃપ્રણિપાત ભારતવાસી 🙏

અમારી ઉત્તમ ભવિષ્યવર્તી વેપારીક પરિયોજનાઓ વિશે જાણવા હેતુ, 'અભિનવ વેપાર ઉપદેશક' ના આ જાલસ્થાન પૃષ્ઠમાં આવવા માટે સહહૃદય તમારો ઘણો ઘણો આભાર.

------ પર્વ ડઢાણીયા ------

છેલ્લો ફેરફાર :- ૦૪ / ૦૮ / ૨૦૨૫

IT ક્ષેત્રમાં ક્રાંતિ

પ.ક્ર._(૧)

અનુમાનિત પ્રારંભ દિનાંક

૧ / ૫ / ૨૦૨૬

કાર્યાન્વિત ક્ષેત્ર

સમગ્ર ભારત

લક્ષિત લોકો

સમગ્ર IT ક્ષેત્રના લોકો

પરિયોજના સ્થિતિ

આયોજન

આ પરિયોજના માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જવા લાવવામાં આવી રહી છે. આનો લાભ અમારા ગ્રાહકો, વેપારીઓ, IT ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ વગેરે બધાને મળશે. આ પરિયોજના દ્વારા અમે સેવા, કાર્ય પદ્ધતિ અને પ્રક્રિયામાં પરિવર્તન કરીશું.

કાર્ય પદ્ધતિમાં ક્રાંતિ

પ.ક્ર._(૨)

અનુમાનિત પ્રારંભ દિનાંક

૧ / ૬ / ૨૦૨૬

કાર્યાન્વિત ક્ષેત્ર

સમગ્ર ભારત

લક્ષિત લોકો

કાર્ય કરવા માંગતા દરેક લોકો

પરિયોજના સ્થિતિ

આયોજન

આ પરિયોજનાનો હેતુ પ્રવર્તમાન અસ્થિતિસ્થાપક કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવાનો છે. આનો લાભ કાર્ય કરવા માંગતા દરેક વ્યક્તિઓને મળશે. આ પરિયોજના દ્વારા અમે કાર્ય પદ્ધતિ અને તેની પ્રક્રિયામાં પરિવર્તન કરીશું જે દરેક વ્યક્તિ માટે અનુકૂળ હોઈ.

Start-up Incubator

પ.ક્ર._(૩)

અનુમાનિત પ્રારંભ દિનાંક

૧ / ૩ / ૨૦૨૭

કાર્યાન્વિત ક્ષેત્ર

સમગ્ર ગુજરાત

લક્ષિત લોકો

૧૦૦+ નવા વેપારીક સાહસ

પરિયોજના સ્થિતિ

વિચાર

આ પરિયોજના યુવા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અને ભંડોળ પૂરું પાડશે. આ પરિયોજનાનો હેતુ ગુજરાતમાં નવીનતમ અને પ્રૌદ્યોગિકી-આધારિત વેપારીક સાહસ (start-up) ને પ્રોત્સાહન આપવાનો છે. ચયન પામેલા સાહસને શાસકીય અનુદાન / સહાય અને રોકાણકારો સુધી પહોંચ પ્રાપ્ત થશે.

પ્રાકૃતિક ખેતી તંત્ર

પ.ક્ર._(૪)

અનુમાનિત પ્રારંભ દિનાંક

૧૫ / ૭ / ૨૦૨૫

કાર્યાન્વિત ક્ષેત્ર

સૌરાષ્ટ્ર અને કચ્છ

લક્ષિત લોકો

૨,૫૦૦+ ખેડૂતો

પરિયોજના સ્થિતિ

વિમોચિત

આ પરિયોજનાનો હેતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓમાં પરિવર્તિત કરવાનો અને તેમના ઉત્પાદનો માટે વિશ્વસનીય વિપણ પૂરું પાડવાનો છે. આમાં જૈવિક ખાતર, જળ સંચય અને ટિકાઉ ખેતી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવશે.

શું તમે અમારી પરિયોજના સાથે જોડાવા માંગો છો ?

અમારી પરિયોજનામાં જોડાવા અથવા તમારી પાસે કોઈ નવીનતમ વિચાર અથવા વેપારીક પરિયોજના છે તો તેના પરિપાલન માટે અમારા સમૂહનો સંપર્ક કરો. અમે સહયોગ, ભાગીદારી અને રોકાણના અવસર શોધી રહ્યા છીએ.