🙏 પ્રણિપાત ભારતવાસી 🙏
'અભિનવ વેપાર ઉપદેશક' ના જાલસ્થાન પૃષ્ઠમાં આવવા માટે સહહૃદય તમારો ઘણો ઘણો આભાર.
------ પર્વ ડઢાણીયા ------
"યુદ્ધ અને વેપાર, બુદ્ધિ અને રણનીતિ થી જીતાય છે."
અમારા વિશે
અમે એક અગ્રણી વેપાર ઉપદેશન પેઢી છીએ જે ધંધાને વધારવા અને વિકસાવવામાં સહાયતા કરે છે. અમે વેપાર માટે નવા અવસરો ઉભા કરીએ છીએ. અમે વિશેષ રણનીતિ, નવીનતા, આવિષ્કાર, દૂરદર્શિતા અને ટકાઉ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારા ગ્રાહકોને સેવા/ઓ આપ્યે છીએ. અમે વેપારીઓની ઈચ્છા અનુસાર તેમને જોઈતી સેવા આપ્યે છીએ. અમે અન્ય વેપારો સાથે ભાગીદારી કરી અમારા ગ્રાહકોને લાભ આપ્યે છીએ.
અભિનવ વેપાર ઉપદેશક ની સ્થાપના ૨૦૧૦ માં પર્વ ડઢાણીયા દ્વારા થયેલ છે. અમારો સમૂહ અનુભવી ઉપદેશકોનો બનેલો છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવામાં સહાય કરે છે.
અમારો દ્રષ્ટિકોણ અને ધ્યેય
અમારો દ્રષ્ટિકોણ
ભારતના દરેક વ્યવસાયીને સફળતાના શિખરે પહોંચાડવાની અમારી દ્રષ્ટિ છે. અમે માનીએ છીએ કે યોગ્ય માર્ગદર્શન અને ઉપદેશથી દરેક વ્યવસાય અભૂતપૂર્વ સફળતા મેળવી શકે છે.
અમારું ધ્યેય
વ્યવસાયીઓને તેમની આવશ્યકતા અનુસાર વ્યાપક વેપારિક સમાધાન પૂરા પાડવાનું અમારું ધ્યેય છે જેમાં વિપણ અનુસંધાન, નાણાકીય યોજના, પ્રચાર રણનીતિ અને સંચાલન કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે. અમે ગુણવત્તાપૂર્ણ સેવાઓ દ્વારા ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માંગીએ છીએ.
સૂચકાંક
અમારો સમૂહ
પર્વ ડઢાણીયા
સ્થાપક & મુખ્ય ઉપદેશક
વ્યક્તિ ૨
કાર્ય ૨
વ્યક્તિ ૩
કાર્ય ૩